Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં હીલોળા લેતા પાણીનો નજારો માણ્યોઃ
જામનગરના નગરજનોને પીવાનું પાણી પૂરૃં પાડતો રણજીતસાગર ડેમ ગઈકાલે બપોરે ઓવરફ્લો થઈ જવા પામ્યો હતો. પરિણામે શહેરમાં પીવાના પાણીની સંભવિત સમસ્યા હલ થઈ છે. દરમિયાન ગઈકાલે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ રણજીતસાગર ડેમની મુલાકાતે પહોંચ્યા હતાં અને ડેમમાં હીલોળા મારતા પાણીનો કુદરતી નજારો માણ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial