Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંચાઈની સુવિધા આપતો સસોઈ ડેમ છલકાતા ખેડૂતો ખુશઃ
જામનગરને પીવાનું મહત્તમ પાણી પૂરૃં પાડતા રણજીતસાગર ડેમ ગઈકાલે ઓવરફ્લો થઈ ગયો હતો. હજુ બે દિવસ પહેલા ર૭.પ ફૂટના આ ડેમમાં રર ફૂટની સપાટી હતી. આ પછી ઉપર વાસમાં થયેલા સારા વરસાદથી રણજીતસાગર ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા બે જ દિવસમાં ડેમ છલકાઈ ગયો હતો. જેનો નયનરમ્ય નઝારો તસ્વીરમાં જોવા મળે છે. જામનગર તાલુકાના ચેલા-ચંગા જીનકનો સસોઈ ડેમ આખરે આજે છલકાઈ ગયો છે. આશરે રર ફૂટની ......... સપાટીવાળો ડેમ છલકાઈ જતા ખેડૂતોના હૈયા પ્રફૂલિત થઈ ગયા છે. આમ તો આ ડેમ સિંચાઈ માટેનું છે, પરંતુ તેમાં જામનગર મહાનગરપાલિકા માટે પીવાના પાણી હેતુથી અમુક જથ્થો અનામત રાખવામાં આવે છે. આ ડેમ ઓવરફ્લો થતા તેનો અદ્ભુત નઝારો કેમારામાં કેદ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial