Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંપનીએ શેરદીઠ રૂ.૩.૦૦ નું ડિવિડન્ડ કર્યુ જાહેરઃ
જામનગર તા. ર૯: શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ (કમળ સિમેન્ટ) ના ચોખ્ખા નફામાં ૫૨% નો ઉછાળો થયો હતો.
ભારતનો સૌથી જુનો અને અગ્રણી સિમેન્ટ ઉત્પાદક કંપની શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ (કમળ સિમેન્ટ) એ વર્ષ ર૦ર૩-ર૪ માં ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. ૩૧.૭૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે પાછલા વર્ષના સમાન સમય ગાળામાં નોંધાયેલા રૂ. ર૪.૪ર કરોડના ચોખ્ખા નફાની તુલનાએ ૩૦% નો વધારો દર્શાવે છે.
કંપનીની આવક પણ ૯.૪% વધીને રૂ. ૮૦૦.૯૭ કરોડ થઈ છે, જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૭૩૧.૯ર કરોડ હતો. કંપનીનો વાર્ષિક ચોખ્ખો નફો ર૦ર૩-ર૪ માં પર% વધીને રૂ. ૮૭.૭૬ કરોડ થયો છે, જે પાછલા વર્ષમાં રૂ. પ૭.૭૧ કરોડ હતો. કંપનીએ પ્રતિ શેર રૂ. ૩.૦૦ ના ડિવિડન્ડની પણ જાહેરાત કરેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial