Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા-કલ્યાણપુરમાં મતદાન કરવા મતદાન જાગૃતિ અંગેના બેનરો લગાવાયા

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪

ખંભાળીયા તા. ર૯ : લોકસભાની સામાન્ય ચુંટણી-ર૦ર૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૭ મી મે ના મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુકત અને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો દેવભૂમિ દ્વારકા જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તથા કલ્યાણપુરના વિવિધ વિસ્તારોમાં લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરે તે માટે અવસર લોકશાહીનો ના મતદાન જાગૃતિ અંગેના બેનરો લગાવાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh