Advertisement
Author: નોબત સમાચાર

સલાયા નજીકના બારા ગામમાં ત્રિ-દિવસીય રાત્રિ સત્સંગ કાર્યક્રમ સાથે મહાપ્રસાદ યોજાયો

જામનગર તા. ર૯ : સલાયા નજીકના બારા ગામમાં જમુનેશ મહાપ્રમુજીની બેઠકમાં તા. ર૦,ર૧ અને રર એમ ત્રણ દિવસનો ભગવત સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સત્સંગના વકતા (શાસ્ત્રી) તેજસભાઈ જોષી, અને બંસીબેન જોષીએ આગવી શૈલીમાં સત્સંગ રજુ કરી ભકતોના દિલ જીતી લીધા હતાં. દરરોજ રાત્રે મહાપ્રસાદમાં અસંખ્ય ભકતોએ લાભ લીધો હતો.

આ પંથકમાં રાત્રિના ભાગવત સત્સંગનો આવા પ્રકારનો આ પ્રથમ કાર્યક્રમ હતો.

જે ગોપાલ સમુદાયના ભકતો સલાયા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, જૂનાગઢથી ધર્મલાભ લેવા માટે આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh