Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૩,૮૫,૦૦૦નો ફટકારાયો દંડઃ
જામનગર તા. ૨૯: જામનગરના એક આસામીને રૂપિયા ૩,૮૫,૦૦૦ના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના અલ્કેશભાઈ જમનલાલ મંગી પાસેથી તેમના મિત્ર કેતન મોહનલાલ પટેલે રૂ. ૩,૮૫,૦૦૦ રોકડા હાથ ઉછીના લીધા હતા. તે રકમ પરત આપવા માટે કેતન પટેલે બે બેંકના ચેક આપ્યા હતા.
તે ચેક બેંકમાંથી એકાઉન્ટ બ્લોકના શેરા સાથે પરત ફરતા અલ્કેશ મંગીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજા ફરમાવાઈ છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ કનખરા, ભાવીન નાખવા, યશ કટારમલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial