Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૯: જામનગરના રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ (રાજકોટ) તથા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા આંખના નિઃશુલ્ક કેમ્પનું આયોજન આગામી તા. ર-પ-ર૪ (ગુરૂવાર)ના સવારે રંગુનવાલા હોસ્પિટલ, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં આંખના દર્દીઓને તપાસ યોગ્ય દવા-ટીપાં આપવામાં આશે અને મોતિયાના દર્દીઓને શ્રી રણછોડદાસ આશ્રમ, હોસ્પિટલ, રાજકોટ બસમાં લઈ જવામાં આવશે. ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા સાથે આંખનું ઓપરેશન ફેકો પદ્ધતિથી કરી બસમાં પરત જામનગર લઈ આવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial