Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાળજાળ ગરમીમાં લોકો બહાર નીકળવાનું ટાળે છેઃ
જામનગર તા. ર૯: જામનગરમાં ગરમીના પ્રમાણમાં આગલા દિવસની સરખામણીએ ગઈકાલે વધારો થયો હતો. આજે સવારે પૂરા થતા ર૪ કલાકમાં મહત્તમ તાપમાન ૩૭.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં ઉનાળાની ગરમીમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૭.પ ડીગ્રી, ન્યુનત્તમ તાપમાન રપ.૮ ડીગ્રી, ભેજનું પ્રમાણ મહત્તમ ૮૩ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના ર૦ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
આગલા દિવસે મહત્તમ તાપમાનનો પારો ૩૬.પ ડીગ્રીએ સ્થિર થયા પછી તેમાં એક ડીગ્રીનો વધારો નોંધાયો છે. આથી બપોરે કાળજાળ ગરમીના કારણે લોકોએ કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. આથી માર્ગો સુમસામ જેવા મળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial