Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખબારી અહેવાલનો પડઘો
જામનગર શહેરની મધ્યમાં સતત અવરજવરવાળા વિસ્તાર ત્રણબતી ચોકમાં એક સિમેન્ટનો થાંભલો ક્ષતિગ્રસ્ત થઈને પડુ-પડુની જોખમી સ્થિતિમાં હતો. તેનું ફાઉન્ડેશન જ તૂટી ગયું હતુ અને બાજુમાં થાંભલાના ટેકે રહ્યો હતો. આ બાબતે અખબારોમાં ફોટા સાથે સમાચાર પ્રસિદ્ધ થતાં વીજતંત્ર દ્વારા થોડા સમય માટે વીજ પુરવઠો બંધ કરાવી આ થાંભલાને તોડીને જમીનદોસ્ત કરીને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial