Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યમાં શિક્ષણના વ્યાપારીકરણના વિરોધમાં જામનગરમાં આમ આદમી પાર્ટીની પદયાત્રા

ખુદ ફી નિયંત્રણ કમિટી દ્વારા જ ઉઘાડી લૂંટની છૂટ?

જામનગર તા. ૧પઃ રાજ્યમાં શિક્ષણનું વેપારીકરણ કરી લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. આથી જામનગરમાં અમ આદમી પાર્ટી (આપ) દ્વારા પ્લેકાર્ડ, બેનરો સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી નાંખ્યું છે. ખાનગી શાળામાં ફી ની લૂંટ રોકવા માટે ભાજપ સરકારે બનાવેલ ફી નિયંત્રણ કમિટી ખુદ લૂટ ચલાવવાની છૂટ આપી રહી છે. તાજેતરમાં ડોક્ટરના અભ્યાસક્રમની ફીમાં વધારો કર્યો હતો. આ મુદાના વાચા આપવા ગઈકાલે રવિવાર, તા. ૧૪ ના આપ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી. સજુબા ગર્લ્સ હાઈસ્કૂલથી દરબારગઢ સુધીની આ પદયાત્રામાં પ્લેકાર્ડ, બેનરો સાથે આપના કાર્યકરો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh