Advertisement
Author: નોબત સમાચાર

પરંપરાગત ચોકારો નિહાળવા ઉમટી જનમેદની

જામનગરમાં ૧૨૦ વર્ષથી યોજાતા

જામનગરમાં મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતા ચોકમાં વર્ષોથી પરંપરાગત રીતે ચોકારો યોજાય છે. જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રહી છે, ગત ગુરૂવારે યોજાયેલા ચોકારાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. આ પરંપરાગત ચોકારો સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો દ્વારા લેવામાં આવે છે. જેને નિહાળવા સુધી હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh