Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરજદારોની સંખ્યા વધુ હોવાથી
ખંભાળીયા તા. ૧પઃ આઈ.ટી.આઈ. ખંભાળીયામાં લર્નિંગ લાયસન્સ માટેની એપોઈન્ટમેન્ટમાં વધારો કરી આપવા માટે જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
હાલમાં ર૧ એપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે. જ્યારે અહીં મોટા પ્રમાણમાં લર્નિંગ લાયસન્સનું કામ રહે છે. આશરે ૮૬ ગામડાના અરજદારો અહીં આવતા હોવાથી એપોઈન્ટમેન્ટની સંખ્યા રર માંથી વધારીને ૯૦ ની કરી આપવી જોઈએ, તેવી રજુઆત જિલ્લા કલેકટર સમક્ષ હિતેષ રાયચુરાએ કરી છે.
જેથી કામગીરી ઝડપી થાય અને અરજદારોને ઓછી રાહ જોવી પડે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial