Advertisement
Author: નોબત સમાચાર

ગુરુદ્વારા ચોકડી પાસે જ્યાં સુધી ફ્લાય ઓવરનું કામ પૂરૃં નહીં થાય ત્યાં સુધી ટ્રાફિકજામ

આ સમસ્યા તો હવે રહેવાની જ છેઃ

જામનગરમાં સુભાષબ્રીજથી સાત રસ્તા સુધી ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે. જેમાં ગુરુદ્વારા ચોકડી પાસે પીલર ઊભા કરી સ્લેબ ભરવાનું કામ શરૂ થવાનું હોય, આ ચોકડી પર રસ્તો બંધના પાટિયા સાથે અવરજવર બંધ કરી દેવામાં આવી છે, જો કે તેના માટે આડા-અવળા ડાયવર્ઝન વૈકલ્પિક રસ્તા કાઢ્યા છે. તેમ છતાં અહીં આજથી જ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. આ કામ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ટ્રાફિક સહાયકો અને ટ્રાફિક પોલીસનો સવારથી રાત્રિ સુધી બંદોબસ્ત મૂકી વાહનો તથા રાહદારીઓ સહેલાઈથી અવરજવર કરી શકે તેવી સુચારૂ ટ્રાફિક નિયમન વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh