Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫: જામનગરની એક શાળામાં અભ્યાસ કરતી ધો.૧૨ની છાત્ર કોઈ કારણથી બેશુદ્ધ બની જતાં તેણીને ખાનગી દવાખાને ખસેડાઈ હતી. જામનગરની જેકુરબેન કન્યા શાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતી તેજસ્વી દિનેશભાઈ ચૌહાણ નામની વિદ્યાર્થિની આજે બપોરે કોઈ રીતે બેશુદ્ધ બની જતાં ૧૦૮ને જાણ કરાઈ હતી. દોડી આવેલી ૧૦૮માં આ વિદ્યાર્થિનીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તેણીના પરિવારજનો પણ દોડી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial