Advertisement
Author: નોબત સમાચાર

જામ - ખંભાળીયાઃ ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણા જોખમી બની રહ્યા છે

ખંભાળીયા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અને વર્ષોથી બીન કાર્યરત છે આ ભૂગર્ભ ગટરના ઢાંકણા લોખંડના સડી જતાં અનેક સ્થળે તુટી ગયા છે. ઉંડી ગટરમાં કોઈ વાહન ચાલક કે રાહદારી પડે તો જીવલેણ અકસ્માત થાય તેવી સ્થિતિ છે. તાજેતરમાં ખંભાળીયા પાલિકા ગર્લ્સ સ્કૂલ પાસે, નગર ગેઈટ પાસે જ આવું એક ભૂગર્ભ ગટરનું ઢોકણું તુટી જતાં મોતના ખાડાની સ્થિતિ સર્જાતા ખંભાળીયા ક્રાંતિ યુવા મંચના સંયોજક તથા પત્રકાર દિપકભાઈ બરછાએ પાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh