Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા નજીક ગાગા-ગુરગઢ ગુંસાઈજીની બેઠકમાં દર વર્ષની જેમ આ વરસે જેઠ સુદ છઠ્ઠના દિને આંબા મનોરથ યોજાય છે. વરસોથી નાગજીભાઈ ભટ્ટના ભાવથી મનોરથ થાય છે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો આવ્યા હતાં. મહાપ્રસાદ, દર્શન, બ્રહ્મ સંબંધનો લાભ લીધો હતો. દ્વારકા-બરડીયા-વેરાવળ, કંપાલાની બેઠકના કાલિન્દ્રી વહુજી શ્રી નટવર ગોપાલ મહારાજ પધાર્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial