Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જી.જી. હોસ્પિટલના લાંચ પ્રકરણમાં
જામનગર તા. ૧૭: જામનગરની જી.જી. હોસ્પિટલનો મેડિકલ બોર્ડના વિભાગનો પટાવાળા સામે લાંચનો કેઈસ નોંધાય પછ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ગોધરામાં બદલી કરી નાખવામાં આવી છે. હાલ તે ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલના પટાવાળા અશોક પરમાર સામે રૂ. રપ હજારની લાંચનો કેઈસ નોંધાયો છે જો કે છટકુ ગોઠવાયાની ગંધ આવી જતા તે નાસી ગયો હતો. આ પટાવાળાને ખાસ ચેમ્બરની ફાળવણી કરવામાં આવી હતી. દરમ્યાન આ પટાવાળાને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો છે અને દાહોદમાં બદલી કરી નાખવામાં આવી છે. જો કે આરોપી નાસી ગયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial