Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરિયા કોલેજ રોડ પાસે પ્રણામી ટાઉનશીપમાં લીલાભાઈ કારીયાને ત્યાં ખંભાળિયાના શ્રીનાથજી ગ્રુ૫ દ્વારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા રાજકોટ ગેમઝોનના મૃતકનો શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ સમયે લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ પ્રકાશભાઈ હકાણી ઉપપ્રમુખ રાજેશ રાામાણી, જનરલ સેક્રેટરી ચેતનભાઈ મુલચંદાણી, શંકરલાલ કારીયા, સર્વસિંધી સમાજ પ્રમુખ ઘનશ્યામ ગંગવાણી, જીટીપીએલના જયેશ રૂપારેલીયા, પૂર્વ મેયર ગૌતમભાઈ તાળા, ટાઉનશીપના પ્રમુખ દિપકભાઈ અમેથીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનભાઈ મુલચંદાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial