Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૦ જૂન સુધીમાં
જામનગર તા. ૧૭: જામનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે કે, ચાલુ વર્ષ ર૦ર૪-રપ માં બાગાયત વિભાગની વિવિધ ઘટકો માટેની સહાય યોજના માટે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ તા. ૧ર-૩-ર૪ થી ૧૧-પ-ર૪ સુધી ખુલ્લુ મૂકવામાં આવેલ હતું. જેમાં જે અરજદારોએ ઓનલાઈન અરજી કરેલ હોઈ તેઓએ જરૂરી સાધનિક દસ્તાવેજો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ, ૭,૧ર,૮ અનુ. જાતિ ના દાખલા (અનુસૂચિત જાતી માટે) આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ સામેલ કરીને અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન ૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં. ૦ર૮૮ રપ૭૧પ૬પ) માં તા. ૩૦-૬-ર૪ પહેલા તાત્કાલિક પહોચતી કરવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial