Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ન્યાય મંદિર સામે જ છઠ્ઠીવાર ભૂવો પડ્યો! તંત્રની લોલંલોલ

જામનગરમાં લાલબંગલા પાસેના ન્યાયમંદિર સામે, મહારાણા પ્રતાપસિંહના પુતળા પાસે અવાર-નવાર ભૂગર્ભ ગટરનો ખાડો રિપેર કરવા છતાં એક જ જગ્યાએ છઠ્ઠીવાર ભૂવો પડતા તંત્રની લોલંલોલ ખૂલી પડી ગઈ છે, ને ચોમાસુ બેસવાની તૈયારી છે, છતાં સમગ્ર શહેરમાં કયાંય ખાડા-ચિરોડા-વિકાસ કાર્યો થયા પછી ડામર રોડ કે પેચવર્ક કરવામાં નથી આવ્યું તો સત્વરે સમગ્ર જામનગરમાં તેમજ ટાઉન હોલથી હોમગાર્ડઝ ઓફિસ સુધી પીજીવીસીએલના કેબલ નાખ્યા પછી મોરમ-ખાડા-ચિરોડા જેમને તેમ પડ્યા હોય ગટરો બ્લોક થઈ ગઈ હોય તેનું સમારકામ તાત્કાલિક કરવા લોકમાંગ ઉઠી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh