Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આઈ.ટી.આર.એ. દ્વારા
જામનગર તા. ૧૭: જામનગર સ્થિત આઈ.ટી.આર.એ.માં રોગ નિદાન વિભાગ દ્વારા ડાયાબિટીસની પૂર્વ અવસ્થા માટે જાગૃતિ, નિદાન અને સારવાર અંગે વિશેષ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપીડી તા. ૧૮ થી રર સુધી સવારે ૯ થી ૧ર-૩૦ ઓપીડી રૂમ નં. ૧૩, સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે, ગુરુદ્વારા રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. ડાયાબિટીસના શરૂઆતી તબક્કામાં હાથપગના પળિયામાં બળતરા થવી કે ખાલી ચડવી, મોઢું સુકાવું, પેશાબ વધારે થવો વિગેરે લક્ષણો જોવા મળે છે. જનતાને આ ઓપીડીનો લાભ લેવા ઈટ્રાના ઈચાર્જ નિયામક પ્રો. વૈદ્ય બી.જે. મટ્ટગીરી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial