Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-શાલીમાર-પોરબંદર બદલાયેલા રૂટ ઉપરથી ચાલશે

જામનગર તા. ૧૭: પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેકશનમાં ડબલીંગ કામ અને દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરીંગ કામ માટે બ્લોક લેવામાં આવનાર છે. આથી તા. ર૬ અને ર૭ જુનની પોરબંદર-શાલીમાર સુપર ફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલ રૂટ રાયપુર જંકશન, ટીટીલાગઢ જંકશન અને જારસુગુડા જંકશનથી ચાલશે અને વળતા તા. ર૮ અને ર૯ ના શાલીમારથી-પોરબંદર આજ રૂટ ઉપરથી ચાલશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh