Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડ કપ
ન્યૂયોર્ક તા. ૧૭: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના યજમાન પદે રમાઈ રહેલ ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ર૦ ટીમો વચ્ચેના લીગ મેચો પૂર્ણ થયા પછી હવે સુપર-૮ માં પ્રવેશ કરનારી ટીમોનું ટેબલ નક્કી થયું છે.
જેમાં ગ્રુપ-૧ મા ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાન છે, જ્યારે ગ્રુપ-ર મા યુએસએ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા છે. બન્ને ગ્રુપની દરેક ટીમ બાકીની ત્રણ ટીમો સાથે મેચ રમશે, અને તેમાંથી બન્ને ગ્રુપમાં પ્રથમ બે નંબરે આવનાર ટીમને સેમિફાઈનલમાં સ્થાન મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial