Advertisement
Author: નોબત સમાચાર

સ્માર્ટ ફોન, પાક ગોડાઉન, પાણીના ટાંકાના બાંધકામની સહાય માટે અરજી

આઈ ખેડૂત પોર્ટલ પર તા. ૧૮ જૂનથી

જામનગર તા. ૧૭: ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત અને ર૦ર૪-રપ માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવાની થાય છે. રાજ્ય સરકાર દ્વારા અને ર૦ર૪-રપ માટે આઈ ખેડૂત પોર્ટલ તા. ૧૮-૬-ર૪ ના સવારે ૧૦-૩૦ કલાકથી દિન ૭ માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh