Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર પાંચમાં જુદા જુદા વિસ્તારમાં ધારાસભ્ય રિવાબા જાડેજાની ૧૦ ટકાની લોક ભાગીદારીની ગ્રાન્ટમાંથી કુલ ૧૮ કામના અંદાજિત રૂપિયા ત્રણ કરોડ ૧૧ લાખ ર૭ હજારના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, કોર્પોરેટરો બીનાબેન કોઠારી, સરોજબેન વિરાણી, કિશનભાઈ માડમ, વોર્ડ પ્રમુખ દિપકભાઈ વાછાણી તથા સ્થાનિક લત્તાવાસીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial