Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવનની ગતિમાં વધારો થતા ગરમી ઘટીઃ
જામનગર તા. ૧૩ઃ જામનગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા પવનના પગલે સાંજે ગુલાબી ઠંડી અનુભવાઈ હતી અને બપોરે ગરમીમાં ઘટાડો થયો હતો. નગરમાં પવનની ગતિમાં થયેલા વધારાના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩૧.૬ ડીગ્રી અને ૩ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૭.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ ૬ ટકા વધીને ૮૯ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial