Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧૩ઃ દ્વારકામાં વંદેભારત ટ્રેનના વિસ્તૃતિકરણ કાર્યક્રમ પછી જામનગર-દેવભૂમિ દ્વારકાના સંસદ સભ્ય પૂનમબેન માડમે રેલવે સ્ટેશનના વિવિધ વિભાગો, પ્લેટફોર્મની સફાઈ, વ્યવસ્થા, તેમજ પ્રવાસીલક્ષી આદર્શ અને સ્થાનિક વન સ્ટેશન વન સ્ટોલની મુલાકાત લીધી હતી. સંસદ સભ્ય પૂનમબેન માડમે રેલવેના રાજકોટ ડિવિઝનના ડીઆરએમ અશ્વિનીકુમાર તથા અન્ય અધિકારીઓ સાથે દ્વારકાની વિકાસલક્ષી યોજનાઓની જાણકારી મેળવી હતી તથા પાર્કિંગ સુવિધાનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ તકે સાંસદ સાથે દ્વારકા ભાજપના અગ્રણી સહદેવસિંહ માણેક, લુણાભા સુમણીયા, વરજાંગ માણેક વગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial