Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૩ઃ ખંભાળિયા શહેરના ૬૦ ટકાથી વધુ વિસ્તારોમાં ઘી ડેમ વોટર વર્કસમાંથી પીવાનું પાણી પૂરૃં પાડવામાં આવે છે. ડેમના સીપેજ લેવલમાં ઘટાડો થવાથી પાલિકા તંત્ર દ્વારા કૂવા અને હોજમાંથી પાણી લેવાના બદલે ડેમમાંથી પાણીનો જથ્થો લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે છેલ્લા ચારેક દિવસથી પાણી ડહોળું મળી રહ્યું છે.
આ પ્રશ્ને ન.પા.ના પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યએ પાણીમાં ક્લોરીનેશન વધારવા, ફીલ્ટર પ્લાનમાં પૂરતી સફાઈ કરવા, પાણીનો સ્ટોક કરી પાણી શુદ્ધ કરવા રજૂઆત કરી હતી. જેના પગલે ન.પા. તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial