Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીએએ પાછો ખેંચવા કેજરીવાલે ઉઠાવી માંગણી ઓવેસીએ પણ વિરોધ દર્શાવ્યો
અમેરિકા, યુનો, માનવાધિકાર સંગઠનોએ સીએએને ભેદભાવપૂર્ણ ગણાવી નોંધાવ્યો વિરોધ
કોરોના થકી લોકોના એવરેજ આયુષ્યમાં થયો ૧.૬ વર્ષનો ઘટાડો
ફાર્મા સેક્ટર માટે યુનિફોર્મ કોડ જાહેરઃ કંપનીઓ ડોક્ટોરોને ઓફર્સ કે ભેટ નહીં આપી શકે
બાખલવડ પાસે કારે બાઈકને હડફેટે લેતા મામા સાથે બે ભાણેજના કમકમાટીભર્યા મોત
એસબીઆઈ દ્વારા વર્ષ ર૦૧૯ થી ર૦ર૪ વચ્ચે રર,ર૧૭ ઈલેક્ટોરલ બોન્ડ વેંચાયા
ખંભાળીયામાં પીજીવીસીએલનું નવું સબ ડિવિઝન મંજુર
દ્વારકા રેલવે સ્ટેશન પર વન સ્ટેશન વન સ્ટોલની મુલાકાતે સંસદસભ્ય પૂનમબેન માડમ
હરિયાણામાં નવા મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો આજે ફલોર ટેસ્ટઃ કાર્યવાહી શરૂ
કરમસદમાં જિલ્લા શિક્ષણાધીકારીએ જ ઝડપી પરીક્ષા ચોરીઃ માસ કોપી કેસઃ પ૦ કર્મી સસ્પેન્ડ
કોણે કહ્યું કે, ઘરનો શીરો ખીચડી જેવો અને પારકી ગંદી ખીચડી માવા જેવી લાગે?
જામનગરના મિયાત્રા ગામે બ્રીડ મલ્ટિપ્લિકેશન ફાર્મનું કેન્દ્રિય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન
આજે ધોરણ ૧૦ ના ગણિતના પેપરમાં ર૬૮ વિદ્યાર્થી ગેરહાજર
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૧.૬ ડીગ્રી
ચેક પરત કેસમાં એક વર્ષની કેદ
કામધંધો ચાલતો ન હોવાના કારણે સતત ચિંતા કરતા પ્રૌઢે ખાધો ફાંસો
પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલની વસૂલાત માટે બંને જિલ્લામાં કડક કાર્યવાહી
જામજોધપુરના વનવિભાગના કર્મચારી પર છ શખ્સ દ્વારા કરવામાં આવ્યો હુમલો
સિક્કા પાટિયા પાસે બંધ ટ્રક પાછળ મોટર ઘૂસી જતાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત
અગાઉની અદાવતના કારણે ધરારનગરના યુવાન પર ટોળાંએ ધોકા-પાઈપથી કર્યાે હલ્લો
જામનગર-ખંભાળિયા હાઈવે પર કજુરડા પાસે માતા-પુત્રીનું મોટરની ઠોકરે મૃત્યુ
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર રોડની સાઈડમાં ઝાડ સાથે બાઈક ટકરાતા સૂર્યપરાના યુવાનનું મોત
જગામેડીમાં મિલકતના મામલે પરિવારો બાખડ્યા
ફરજ પર હાજર ન થતાં બે પોલીસ કર્મચારી સામે આરંભાઈ ફોજદારી
ટ્રાફિકને અડચણ કરતી ટ્રાવેલ્સની આઠ બસ જપ્ત
રોડ પર પડેલી મોટરના કારણે થઈ ગયો ટ્રાફિકજામ
લગ્ન વખતે વાત છૂપાવીને પતિએ છેતરપિંડી કર્યાની યુવતીએ કરી રાવ
જેલમાં સારી વર્તણૂકના પગલે આજીવન કેદની સજા પામેલા બેને અપાઈ સજામાફી
કલ્યાણપુરના ભોગાતના વાડી વિસ્તારમાં વીજ થાંભલા સાથે બાઈક ટકરાયુંઃ બેના મૃત્યુ
પવનચક્કી પાસેથી દારૂની છ બોટલ સાથે દોઢીયાના શખ્સની થઈ ધરપકડ
વીજચોરી સાબિત ન માની ગ્રાહકે ભરેલી રકમ પરત આપવા કોર્ટનો હુકમ
જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના કેસમાં આગોતરા જામીન મંજૂર
વર્ધમાનનગરમાંથી થઈ મોટરસાયકલની ઉઠાંતરી
સાંસદ ૫ૂનમબેનને આગામી લોકસભાની ચૂંટણીમાં સફળતા માટે શુભેચ્છા ૫ાઠવતા એચ.જે. લાલ ચે૨ીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
કેન્સ૨ના ૨ોગ અંગે સુ૨તના નિષ્ણાત ડો. ૨ણજીતસિંહજી સોલંકીનું માર્ગદર્શક વકતવ્ય
લાલ પરિવારના ટ્રસ્ટ-ફાઉન્ડેશન દ્વારા તેજસ્વી છાત્રો તથા ગણપતિ મહોત્સવના આયોજકોનું સન્માન
ગુજરાત સરકાર પણ કર્મચારીઓ-પેન્શનરોને મોંઘવારી ભથ્થાનો વધારો ચૂકવેઃ મુખ્યમંત્રીને રજુઆત
પ્રેરણાધામ જૂનાગઢમાં ઔદિચ્ય બ્રાહ્મણ બોર્ડીંગના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન
ગુજરાતમાં ચાલુ સ્કૂલે ધ્રુમપાન કે પાન મસાલા- તમાકુનું સેવન કરતા શિક્ષકો સામે ફોજદારી
જામનગરમાં વિવિધ સ્થળોએ ભાજપે કરેલા કમળના ચિત્રામણ દૂર કરો
ખંભળિયામાં ડહોળું પાણી વિતરણ થતાં પૂર્વ કારોબારી ચેરમેનની ન.પા.માં રજૂઆત
જામનગરના વોર્ડ નં. પાંચમાં રૂ. ત્રણ કરોડના ખર્ચે વિકાસકામોનું ખાતમુહૂર્ત
કાલાવડમાં રૂ. ૬.પ કરોડના ખર્ચે તાલુકા કક્ષાના રમત-ગમત સંકુલનું નિર્માણ થશે
પોષણ પખવાડિયા ઉજવણીની સમીક્ષા બેઠક
જામનગર જિલ્લા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં દિવ્યાંગ રમતવીરો માટે નિયમાનુસાર સુવિધાઓ જરૂરી
બેટ-દ્વારકામાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું તા. ૧પ માર્ચે થશે લોકાર્પણ
જામનગર મહાનગરપાલિકાના કરવેરાના તોતીંગ બીલ આવતા ઘણાં નગરજનો ચિંતામાં
ઓખાના દરિયામાં શઢવાળી હોડીઓની ૪૩મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સપર્ધા યોજાઈ
જામનગરના યુવાન દ્વારા જન્મદિનની સેવામય ઉજવણી
હડિયાણા કન્યા શાળાની ધો. ૮ની વિદ્યાર્થિનીઓ જોડિયા પોલીસ સ્ટેશન અને ન્યાયાલયની મુલાકાતે
જામનગરના કે.ડી. શેઠ ઉપાશ્રયના રાજેમતી મહિલા મંડળ દ્વારા જીવદયા પ્રોજેક્ટ યોજાયો
નિવૃત્ત કર્મચારીઓને લઘુતમ ૭પ૦૦ પેન્શન આપવા રજુઆત