Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ત્રણ ઈકો મોટર પણ કરી કબજેઃ
જામનગરના સુમેર કલબ રોડ તથા સાત રસ્તા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની બસ સહિતના વાહનો દિવસભર મુસાફરો ભરવાની લ્હાયમાં ટ્રાફિકજામ સર્જી રહ્યા છે અને તેના કારણે એસટી તંત્રને પણ આવકની મોટી ખોટ પડી રહી છે. તેના કારણે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી આજે ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ આર.એમ. કંડોરીયા, આર.સી. જાડેજા વગેરે સ્ટાફે ડ્રાઈવ યોજી હતી જેમાં ટ્રાફિકને અડચણ કરતી ખાનગી ટ્રાવેલ્સની આઠ બસ અને ત્રણ ઈકો મોટર ડીટેઈન કરી લેવાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial