Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સરકાર પણ કર્મચારીઓ-પેન્શનરોને મોંઘવારી ભથ્થાનો વધારો ચૂકવેઃ મુખ્યમંત્રીને રજુઆત

કેન્દ્ર સરકારના પગલે પગલે

જામનગર તા.૧૩ ઃ રાજ્યના કર્મચારીઓ, પેન્શનરોને મોંઘવારી ભથ્થાની રકમ સત્વરે ચૂકવી આપવા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆ કરતા જણાવ્યું છે કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓ-પેન્શનરોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી-ર૦ર૪ ના મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવી આપવી જોઈએ. જેથી કર્મચારીઓને આર્થિક લાભ મળી રહે.

ભારત સરકારે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે હવે તુરંત જ રાજ્ય સરકારે પણ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh