Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોટબેન્ક માટે કાયદો લાગુ પડાયો હોવાનો આક્ષેપ
નવી દિલ્હી તા. ૧૩: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે વિશેષ પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું હતું કે સીએએનો, કાયદો તત્કાળ પાછો ખેંચવો જોઈએ. આ સમગ્ર દેશની માંગ છે. તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો તે આ કાયદો વોટબેન્કની રાજનીતિ હેઠળ લાવવામાં આવ્યો છે.
ભાજપના રવિશંકરપ્રસાદે આનો જવાબ આપતા કહ્યું કે લોકોને ગુમરાહ કરવાનું કેજરીવાલ બંધ કરે. બીજી તરફ અસરુદ્દીન ઓવૈસીએ પણ સીએએનો વિરોધ કર્યો છે. આ મુદ્દો આજે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial