Advertisement
Author: નોબત સમાચાર

ગઈકાલે પીઠડમાં દોઢ ઈંચ અને મોટા પાંચદેવડામાં ૧ ઈંચ વરસાદ

જામનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ

જામનગર તા. પઃ જામનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે માત્ર લાલપુર તાલુકા મથકમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું તેમજ અમુક ગામમાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો હતો.

ગઈકાલે લાલપુરમાં સાત મી.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે જોડીયામાં ૯ મીમી વરસાદ થયો હતો. એ સિવાય કોઈ તાલુકામાં વરસાદ થયો ન હતો. આજે વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વરસાદ નોંધાયો હતો જેમાં બાલંભામાં ૧૦ મી.મી., પીઠડમાં ૩૦ મી.મી., ખરેડીમાં ૧ર મી.મી., મોટા પાંચદેવડામાં ર૬ મી.મી. વરસાદ થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh