Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૭ ટકાએ સ્થિરઃ
જામનગર તા. પઃ નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ કોઈ વધારા કે ઘટાડા વગર ૯૭ ટકાએ સ્થિર રહ્યું હતું. વરસાદી વાદળોના આંટાફેરા વચ્ચે ૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં વરસાદની આગાહી વચ્ચે નભમાં વાદળોના આંટાફેરા યથાવત્ રહ્યા છે. વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં ર.૪ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી જ્યારે નહીંવત્ વધીને લઘુતમ તાપમાન ર૬.ર ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૭ ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial