Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરથી પાનેલી જવાના માર્ગે સડોદર પાસે
જામનગરથી પાનેલી જવાના માર્ગે સડોદર પાસે મુખ્યમાર્ગ પર કોઝ-વે આવેલો છે. આ માર્ગથી નજીક આવેલો ચેકડેમ તાજેતરમાં ભારે વરસાદમાં છલકાઈ જતા તેના પાણી કોઝ-વે પર ફરી વળ્યા હોવાથી લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે. ઉક્ત તસ્વીરમાં ધસમસતા પ્રવાહમાં તણાતા બકરાંઓને જીવના જોખમે બચાવતા માલધારીઓ દૃષ્ટિગોચર થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial