Advertisement
Author: નોબત સમાચાર

જામવણંથલીના ગેરકાયદે દબાણ બાબતે સરપંચની આખરી નોટીસ

જૂના-નવા ગામતળ તથા ગૌચર જમીન પર થયેલા

જામનગર તા. પઃ જામનગર તાલુકાના જામવણંથલી ગામમાં ગૌચરના દબાણ દૂર કરવા સરપંચ દ્વારા જાહેર નોટીસ પાઠવાઈ અને ડિમોલીશન કરવાની ચિમકી આપવામાં આવી છે.

જામવણંથલી ગામમાં નાની-મોટી દુકાનો, ખાડા-ખડબા લાયક જમીનમાં દબાણો થયા છે. નવા-જુના ગામ તળમાં ગૌચરમાં દબાણ થયા છે. આવા દબાણો સાત દિવસમાં સ્વૈચ્છાએ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. અન્યથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવા બાંધકામ દૂર કરવામાં આવશે. તેવી જાહેર નોટીસ મારફત સરપંચ શાંતાબેન પાલજીભાઈ મકવાણાએ ચિમકી આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh