Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા
જામનગર તા. પઃ રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અમુક રોડના નવીનીકરણના કામને મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કેટલાક રોડના કામોને માર્ગ-મકાન વિભાગ (ગાંધીનગર) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રામપર બાલાચડી ટુ જોઈન સ્ટેટ હાઈવે માર્ગમાં માટીકામ, ડામરકામ, આસ્ફાલ્ટ, રોડ ફર્નીશીંગ વિગેરે રૂ. ૪૦૦ લાખ, ગંગાજળ-બેરાજા રોડના કામ માટે રૂ. ૧ર૦ લાખ તેમજ મોડપીરદાદાના મંદિરથી ચાવડા સુધીના રોડ પર માટીકામ, મેટલકામના નાળાકામ સ્ટ્રક્ચર, સીસી રોડ તથા રોડ ફર્નીશીંગના કામ માટે રૂ. ૬૦૦ લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial