Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૬૦ લાખની ગ્રાન્ટ દ્વારા
ખંભાળીયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરને વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓના રીપેરીંગ માટે રાજય સરકાર દ્વારા ૬૦ લાખ રૂપિયા ફાળવવાને લાંબા સમય થયા છતાં આ અંગે કોઈ કાર્ય નહીં થતાં ગ્રાન્ટ પણ હતી.
પાલિકાની રસ્તા રીપેરીંગની ૬૦ લાખની ગ્રાન્ટમાંથી રસ્તા જે હાલ ચોમાસામાં જર્જરીત થઈ ગયા છે. તેને રીપેરીંગ કરવા માટેનું આયોજન તૈયાર કરીને તેની ટેકનિકલ સેંકશન લેવા માટે રાજકોટ પ્રાદેશીક નિયામકને મોકલાવ્યું છે. જે મંજુર થયે તુરંત જ શહેરના ચોમાસાથી નુકસાન થયેલા રસ્તાઓ રીપેરીંગ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial