Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા
જામનગર તા. ૧૩: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર શાખા દ્વારા ૧૪ અને ૧૫ ડિસેમ્બરે બે દિવસ માટે નિઃશૂલ્ક ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા. ૧૪-૧૨ ના સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી ઉદ્યોનગરમાં ફેકટરી ઓનર્સ એસો.ના ભવનમાં, બપોરે ૨ થી સાંજે ૫ વાગ્યા સુધી દરેડના જીઆઈડીસી ફેસ-ટુ એસો.ના ભવનમાં ચશ્માનું વિતરણ કરાશે.
તા. ૧૫-૧૨ ના સવારે ૯ થી ૧૨ સુધી ગાંધીનગરના શીરડી સાંઈબાબા મંદિરમાં (સંવર્ક, કનકસિંહ જાડેજા, ૯૯૦૯૦ ૨૧૬૬૩) તથા બપોરે ૨ થી સાંજે ૫ વાગ્યા સુધી ગુલાબનગરમાં (સંપર્કઃ નિકુલ ગ્વી ૯૯૦૪૦ ૪૦૮૩૮) ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
ઉપરાંત રજીસ્ટ્રેશન માટે કાજલબેન ગનીયાણી (૯૧૦૬૩ ૪૬૩૬૮) તેમજ રેખાબેન જોશી (૯૯૨૫૦ ૭૮૫૩૩)નો સંપર્ક કરવા ઈન્ડિયન સોસાયટી જામનગર શાખા તથા પ્રેસિડેન્ટ બીપનભાઈ ઝવેરી, વાઈસ, પ્રેસિડેન્ટ ડો. અવિનાશભાઈ ભટ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના ભાર્ગવ ઠાકરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial