Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેટ દ્વારકાના મંદિરોમાં
બેટ દ્વારકા તા. ૧૩: સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ-દ્વારકાના મંદિરોમાં ધર્નુમાસ નિમિત્તે શ્રીજીના દર્શનનો નિત્યક્રમનો કાર્યક્રમ બેટ દ્વારકા દેવસ્થાન સમિતિએ જાહેર કર્યાે છે.
જેમાં તા. ૧૪-૧ર-ર૪ના સાંજે ૪ થી ૭ ઉત્થાપન થી શયન, તા. ૧પ-૧ર થી ૯-૧-ર૦રપ સુધી સવારે ૭ થી ૧ર સુધી મંગલા થી મીઠાજળ, સાંજે ૪ થી ૭ સુધી ઉત્થાપનથી શયન, તા. ૧૦-૧-રપના સવારે ૭ થી ૧ર સુધી સુધી મંગલાથી મીઠાજળ, બપોરે ૩ થી સાંજે ૬ સુધી ઉત્થાપન થી શયન, તા. ૧૧-૧-રપના સવારે ૬ થી ૧૧ સુધી મંગળાથી મીઠાજળ, બપોરે ૩ થી ૬ સુધી ઉત્થાપન થી શયન, તા. ૧ર-૧-રપના સવારે ૬ થી ૧૧ સુધી મંગળા થી મીઠાજળ, સાંજે ૪ થી ૭ સુધી ઉત્થાપન થી શયન, તા. ૧૩-૧-રપ થી તા. ૧૪-૧-રપ સુધી સવારે ૭ થી ૧ર સુધી મંગલાથી મીઠાજળ, તા. ૧પ-૧-રપ થી મક્રર સંક્રાતિ પર્વના દિવસે સવારે ૭:૩૦ થી ૧રઃ૩૦ સુધી મંગળાથી મીઠાજળ અને સાંજે ૪:૩૦ થી રાત્રે ૮ સુધી ઉત્થાપન થી શયનના દર્શન થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial