Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેસ્ટ એટલાસ દ્વારા
જામનગર તા. ૧૩: ફૂડ અને ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલાસ દ્વારા વિશ્વની ૧૦૦ શ્રેષ્ઠ વાનગીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતીય વાનગીઓ મુર્ગા મખાની, હૈદરાબાદી બિરીયાની, ચિકન-૬૫ અને કીમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુર્ગા મખાની ૨૯મા ક્રમે, હૈદરાબાદી બિરીયાની ૩૧, ચિકન-૬૫ એ ૯૭મા જ્યારે કીમા ૧૦૦મા ક્રમે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial