Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનાર
જામનગર તા. ૧૩: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ અને વર્ગ ર ની જગ્યા માટેની પરીક્ષામાં પસંદ થયેલ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે.
ભાણવડ તાલુકાના વેરાડ નજીકના મોટા કાલાવડના અનિલકુમાર ધરણાંતભાઈ ભેડાને જામનગર કલેક્ટર કચેરીમાં મૂકવામાં આવ્યા છે.
મામલતદાર સંવર્ગ-ર ની જગ્યાએ બે વર્ષ માટે અજમાયશી ધોરણે નિમણૂકો આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial