Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના સંબંધીનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૧૩: જામજોધપુર તાલુકાના જામવાડી ગામના એક યુવાનને હેમરેજ થયું હતું અને લીવરની બીમારી પણ વળગી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના સંબંધીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં વસવાટ કરતા પ્રફુલભાઈ વેજાભાઈ ચાવડા (ઉ.વ.૩૫) નામના યુવાનને થોડા સમય પહેલાં હેમરેજ થઈ ગયું હતું. તેનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. તે ઉપરાંત બેએક વર્ષથી લીવરની બીમારી પણ લાગુ પડી હતી.
આ યુવાન બુધવારે રાત્રે નિદ્રાધીન થયા પછી ગઈકાલે સવારે નહીં ઉઠતા દવાખાને લઈ જવાયા હતા. આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરાયા છે. ભાવિન વિનોદભાઈ બલવાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial