Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લુખ્ખા તત્ત્વોનું કારસ્તાન કે બીજું કાંઈ...?
જામનગર મહાનગર૫ાલિકા દ્વારા શહેરમાં નવીનીકરણ બ્યુટીફીકેશનનું કામ ચાલી રહ્યું છે. હાલ ટાઉનહોલથી લાલબંગલા માર્ગે રોડ ડીવાઈડરની તૂટી ગયેલી લોખંડની ગ્રીલ બદલાવવામાં આવી હતી અને ત્યાં કલર કરવામાં આવ્યો હતો. હજુ દસેક દિવસ પહેલા જ રીપેરીંગ કામ કરાયું હતું ત્યાં જ ફરી વખત આજે આ ગ્રીલ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. કોઈ લુખ્ખા તત્ત્વોએ આ ગ્રીલ તોડી હોવાનું જોવા મળી રહ્યું છે. હવે ફરી વખત અહીં રીપેરીંગ કામ કરવાની ફરજ પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial