Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પવિત્ર મહોર્રમ પર્વ દરમ્યાન
જામનગર તા. ૩: જામનગરમાં મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર મહોર્રમ પર્વ નિમિત્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જામનગર સિટી-એ ડિવિઝનના પીઆઈ ડોડીયાનું શહેર ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોરચાના પ્રમુખ ઉંમરભાઈ બ્લોચ, મહામંત્રીઓ હારૂનભાઈ આંબલીયા, જુનેદભાઈ જુણેજા, ઉપપ્રમુખ અકબર બાપુ દિવાન, સો. મીડિયા ઈન્ચાર્જ શાહરૂખખાન પઠાણ, અફઝલભાઈ મુરીમા, નૌશાદભાઈ મુરીમા ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial