Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરમાં શુક્રવારે સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩પ.૮ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ર૯ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વરસાદી માહોલના કારણે આકરા તાપમાં ઘટાડો થયો છે. નગરમાં વરસાદી વાદળોના આંટાફેરા વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ બફારો યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી. દિવસ દરમિયાન મોટાભાગે મંદ ગતિએ પવન ફૂંકાયો હતો, પરંતુ રાત્રે તેમાં વધારો થતા પ્રજાજનોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial