Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૧મી જુલાઈએ રાજ્યકક્ષાનો
જામનગર તા. ૩: વર્ષ ૨૦૧૦ પહેલાના સેવારત શિક્ષકો માટે સર્વોચ્ચ અદાલત દ્વારા 'ટેટ' ફરજીયાત બનાવી તા. ૩૧-૮-૨૬ સુધીમાં ફરજીયાત 'ટેટ' પાસ કરવાના નિર્ણયના વિરોધમાં આઈપીટીએફ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે.
તે સંદર્ભમાં જુલાઈ મહિનામાં રાજ્યકક્ષાએ ધરણાં યોજી આવેદનપત્ર આપવામાં આવશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા. ૧૧-૭-૨૬ના બપોરે ૨ થી સાંજે ૫ વાગ્યા સુધી ગાંધીનગરના સેકટર-૬માં સત્યાગ્રહ છાવણીમાં ધરણાંનો કાર્યક્રમ યોજાશે. દરેક જિલ્લામાંથી વધુને વધુ શિક્ષકોને આ આંદોલનાત્મક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial