Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ માલિકોને ફોન પરત કરતી પોલીસઃ
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના કેટલાક વિસ્તારોમાંથી જુદા જુદા સમયે ગુમ થઈ ગયેલા ૭૭ જેટલા મોબાઈલ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી અંદાજે રૂ।.૧૦ લાખ ૧૭ હજારની કિંમતના આ મોબાઈલ શોધી કાઢ્યા પછી તેમાંથી રૂ।.સાડા ચારેક લાખની કિંમતના ર૧ મોબાઈલ તેના મૂળ માલિકોને પરત સોંપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial