Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર બાબુલાલ સોલંકી, જે.પી. ગોધાણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવાનો કાર્યક્રમ વિભાગીય વડા બી.સી. જાડેજા, મેનેજર મોરી, શેખાબેન, સંજય ડોડીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ચુડાસમા, મકવાણાભાઈ, વાઘભાઈ, કાપડીભાઈ, જાડેજાભાઈ, લૈયાભાઈ, ગોસાઈભાઈ, સોલંકીભાઈની ઉપસ્થિતિમાં બંને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial