Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વંદે માતરમ્ ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ૩: જામનગરના વંદે માતરમ્ ફાઉન્ડેશનના સલાહકાર સમિતિના સભ્ય રાજેશભાઈ તન્નાના જન્મ દિવસ નિમિત્તે સિલ્વર ડ્રીમ્સ એપાર્ટમેન્ટ, ગોલ્ડન સિટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કન્વીનર રઘુ ભૂત, સહકન્વીનર ડો. ભાર્ગવ શુક્લ, અગ્રણીઓ દુર્લભજીભાઈ પટેલ, ભરતભાઈ વાછાણી, અજયભાઈ ગોધાણી, ફાઉન્ડેશનના હોદ્દેદારો યશ ભૂદેવ, મેહુલ જોષી, ઉત્તમ રાયચુરા, તેજસ કનૈયા, હર્ષલ જોષી, હેમાંગ જોષી, અજયસિંહ રાણા, મનિષ પંડ્યા, અર્જુન ગોસાઈ, માહીરાજસિંહ પરમાર, ક્રિપાલસિંહ ગોહિલ વગેરે હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial